CCC Exam centers - સી સી સી ના પરીક્ષા કેન્દ્રો
, Tuesday, August 10, 2010 11:35:00 AM
CCC Exma centers - સી સી સી ના પરીક્ષા કેન્દ્રો
--------------
Details for CCC Exam Centers
સી સી સી ના પરીક્ષા કેન્દ્રો ની વિગતવાર માહિતી નીચે મુજબ છે.
આ માહિતી talimrojgar.org મુજબ છે.
| ૧ | એલ.ડી.કોલેજ નવરંગ પુરા, અમદાવાદ -૩૮૦૦૦૯ |
| ૨ | શ્રીમતી એ . પી. પટેલ આર્ટસ કોલેજ એન્ડ સ્વ.શ્રી એન. પી. પટેલ કોમર્સ કોલેજ , નરોડા અમદાવાદ-૨૫ |
| ૩ | બ્લાઇન્ડ પિપ્લસ એસોશીએશન, વસ્ત્રાપુર, અમદાવાદ |
| ૪ | મધ્યસ્થ જેલ,સાબરમતી, અમદાવાદ |
| ૫ | લોકમાન્યકોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન, ડ્રાઈવ-ઇન રોડ, અમદાવાદ. |
| ૬ | જે. જી. કોલેજ ઓફ કોમર્સ, એશિયા કોમ્પ્લેક્ષ, ડ્રાઈવ -ઇન રોડ, અમદાવાદ. |
| ૭ | સરદાર વલ્લભભાઈ પટેલ વાણીજ્ય મહાવિદ્યાલય, રીલીફરોડ, અમદઅવાદ. |
| ૮ | માનવા સાધના', ગાંધી આશ્રમ, અમદાવાદ -૩૮૦૦૨૭ |
| ૯ | વિકાસગૃહ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭ |
| ૧૦ | શ્રી.ડી.સી.એમ. આર્ટસ એન્ડકોમર્સ કોલેજ, વિરમગામ ,અમદાવાદ. |
