CCC Exam centers - સી સી સી ના પરીક્ષા કેન્દ્રો

, Tuesday, August 10, 2010 11:35:00 AM

CCC Exma centers - સી સી સી ના પરીક્ષા કેન્દ્રો
--------------
Details for CCC Exam Centers
સી સી સી ના પરીક્ષા કેન્દ્રો  ની વિગતવાર માહિતી નીચે મુજબ છે.
આ માહિતી talimrojgar.org મુજબ છે.



એલ.ડી.કોલેજ નવરંગ પુરા, અમદાવાદ -૩૮૦૦૦૯
શ્રીમતી એ . પી. પટેલ આર્ટસ કોલેજ એન્ડ સ્વ.શ્રી એન. પી. પટેલ કોમર્સ કોલેજ , નરોડા અમદાવાદ-૨૫
બ્લાઇન્ડ પિપ્લસ એસોશીએશન, વસ્ત્રાપુર, અમદાવાદ
મધ્યસ્થ જેલ,સાબરમતી, અમદાવાદ
લોકમાન્યકોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન, ડ્રાઈવ-ઇન રોડ, અમદાવાદ.
જે. જી. કોલેજ ઓફ કોમર્સ, એશિયા કોમ્પ્લેક્ષ, ડ્રાઈવ -ઇન રોડ, અમદાવાદ.
સરદાર વલ્લભભાઈ પટેલ વાણીજ્ય મહાવિદ્યાલય, રીલીફરોડ, અમદઅવાદ.
માનવા સાધના', ગાંધી આશ્રમ, અમદાવાદ -૩૮૦૦૨૭
વિકાસગૃહ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭
૧૦ શ્રી.ડી.સી.એમ. આર્ટસ એન્ડકોમર્સ કોલેજ, વિરમગામ ,અમદાવાદ.